શિલ્પા શેટ્ટીને પાપારાઝીઓ દ્વારા ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના સેટની બહાર કેમેરામાં કેદ કરવામાં આવી હતી. આ દરમિયાન શિલ્પા શેટ્ટી એક દેવદૂતની જેમ સુંદર લાગી રહી હતી આ લુકમાં શિલ્પા શેટ્ટીનો રોયલ લુક જોઈને ફેંસના દિલની ધડકનો વધી ગઈ હતી શિલ્પા શેટ્ટી સ્કાઈ બ્લૂ અને સિલ્વર કલરના ફુલ સ્લીવ ગાઉનમાં ગોર્જિયસ લાગતી હતી ખુલ્લા વાળ સાથે તેણે સ્મોકી મેકઅપ કર્યો હતો શિલ્પા શેટ્ટીએ આ દરમિયાન એકથી એક ચઢિયાતા પોઝ આપ્યા હતા શિલ્પા શેટ્ટીએ તેના લુકને એક નેક પીસ, રિંગ્સ અને હીલ્સ સાથે કંપલીટ કર્યો હતો સોશિયલ મીડિયા પર શિલ્પા શેટ્ટીની આ તસવીરો વાયરલ થઈ રહી છે જેના પર ફેંસ વિવિધ કમેંટ કરી રહ્યા છે શિલ્પા શેટ્ટી ટ્રેડિશનલથી લઈ ગ્લેમરસ લુક એમ દરેક પ્રકારના અંદાજને સારી રીતે કેરી કરે છે