જાણો દષ્ટી ધામીના ફિટનેસનું રાજ



એક્ટ્રેસ દષ્ટી ધામી ફિટ અને હેલ્ધી છે



45 મિનિટ નિયમિત યોગાભ્યાસ કરે છે



વર્કઆઉટના વીડિયો શેર કરે છે



તે નવી-નવી એક્સરસાઇઝ અજમાવે છે



સ્કિન ગ્લોઇંગ માટે ભરપૂર પાણી પીવે છે



તે 8 કલાક ગાઢ નિંદ્રા અવશ્ય લે છે



દષ્ટી રોજ 1 કલાક વર્ક આઉટ કરે છે



“મધુબાલા” સિરિયલથી બની પોપ્યુલર



દિલ મિલ ગયે શોથી મળી ઓળખ