સ્વીડિશ ગ્રીક અભિનેત્રી એલી અવરામ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.

ચાહકો તેની સુંદરતાના દિવાના છે.

એલીએ લેટેસ્ટ આઉટફિટમાં બોલ્ડનેસની હદ વટાવી દીધી છે.

અભિનેત્રીએ હાલમાં જ બિકીનીમાં તેની તસવીર શેર કરી છે.

ડાર્ક ગ્રીન બિકીનીમાં અભિનેત્રીની તસવીર જોઈ ચાહકોની ધડકનો તેજ બની છે.

એલી અવરામનો આ બોલ્ડ લુક દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે.

એક્ટિંગ સિવાય એલીને ડાન્સિંગ અને ગાવાનો ખૂબ જ શોખ છે.

એલી મનીષ પોલ સાથે ફિલ્મ 'મિકી વાયરસ'માં ચમકી ચુકી છે.

આ ઉપરાંત તે કપિલ શર્મા સાથે 'કિસ કિસકો પ્યાર કરો'માં જોવા મળી છે.

All Photos in Instagram