બ્લેક આઉટફિટમાં નોરા ફતેહીનો 'કિલર લૂક'

બોલિવૂડમાં પોતાના અભિનય કરતાં વધુ ડાન્સ મૂવ્સને કારણે ચર્ચામાં રહેતી અભિનેત્રી નોરા ફતેહી તેના તાજેતરના ફોટાઓને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

અભિનેત્રીની લેટેસ્ટ તસવીરો ઇન્ટરનેટ પર હંગામો મચાવી રહી છે. આ તસવીરોમાં તેની હોટનેસ જોઈને ફેન્સ ક્રેઝી થઈ રહ્યા છે.

ડાન્સિંગ દિવા નોરા ફતેહી તેના બોલ્ડ ફિગર અને પરફેક્ટ મૂવ્સ સાથે સોશિયલ મીડિયા પર ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે.

જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે ત્યારે તેનો લુક ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ જાય છે.

આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સ્ટનિંગ અને કિલર લાગી રહી છે. જોકે લોકો તેનો આ લુક પણ પસંદ કરી રહ્યા છે.