ઈશાન્યા મહેશ્વરીએ રેડ સાડીમાં શેર કરી તસવીરો દિવાળી પૂજામાં એક્ટ્રેસ રેડ લૂકમાં જોવા મળી હતી અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે સાઉથથી જાણીતી એક્ટ્રેસ છે ઈશાન્યા મહેશ્વરી રેડ સાડીમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી ચાહકો પણ તેના નવા લૂકને પસંદ કરી રહ્યા છે સાડી લૂકમાં ઈશાન્યાએ પોઝ આપ્યા હતા ઈન્સ્ટાગ્રામ પર એક્ટ્રેસની તસવીરો ટ્રેન્ડિંગમાં છે (તમામ તસવીરો ઈશાન્યા- ઈન્સ્ટાગ્રામ)