દિશા પટનીની ગણતરી બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે.

અભિનેત્રી હંમેશા તેના લુકથી ચર્ચામાં રહે છે

આ વખતે અભિનેત્રીએ સાડીમાં પોતાનો દિવાળી લુક બતાવ્યો છે.

દિશા તાજેતરમાં જ એકતા કપૂરની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી

આ પાર્ટીમાં દિશા ગ્રીન કલરની સાડી પહેરીને પહોંચી હતી

પાર્ટી પછી તેણે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પોઝમાં આ લુકમાં ફોટા શેર કર્યા હતા.

ગ્રીન સાડીમાં દિશાએ કેમેરા સામે ઘણા કિલર પોઝ આપ્યા હતા.

તેણીએ સાડીમાં ફિગરને સારી રીતે ફ્લોન્ટ કર્યું હતું

અભિનેત્રીએ આ સાડી સાથે બિકીની સ્ટાઈલનો બ્લાઉઝ પહેર્યો હતો.

All Photo Credit: Instagram