એક્ટ્રેસ ગાયત્રી ભારદ્વાજનો ગ્લેમરસ લૂક વાયરલ



રવિ તેના સાથે ફિલ્મમાં જોવા મળશે ગાયત્રી



ગાયત્રીએ ઘણા વેબ શોમાં કામ કર્યું



ગાયત્રીનો શાનદાર લૂક ચર્ચામાં છે



વ્હાઈટ સાડી લૂકમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે



ગાયત્રીએ કેમેરા સામે સ્ટનિંગ પોઝ આપ્યા



ગાયત્રી ભારદ્વાજ તેની તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



ગાયત્રી આ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે



ગાયત્રી ભારદ્વાજના આ લૂકને ચાહકો પસંદ કરી રહ્યા છે



(તમામ તસવીરો- ગાયત્રી ભારદ્વાજ)