ફિલ્મોની સ્ટાર અને સેક્સી એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ શેર કર્યુ નવું ફોટોશૂટ



બ્રૉડ નેક બ્લાઉઝ એન્ડ ડ્રેસમાં તમન્નાએ ફ્લૉન્ટ કર્યુ પરફેક્ટ ફિગર



તમન્ના લાઇટ યલો ગૉલ્ડન ડ્રેસમાં હૂસ્નની પરીથી કમ નથી લાગી રહી



નવરાત્રિમાં તમન્નાનો આ લૂક છોકરીઓને ખુબ જ પસંદ આવી રહ્યો છે



બ્રૉડ નેક બ્લાઉઝ અને ગૉલ્ડન સ્કર્ટમાં તમન્નાએ પોતાની પાતળી કમરને ફ્લૉન્ટ કરી



આઇ લાઇનર, સ્મૉકી મેકઅપ, કાનમાં ઝૂમકાં સાથે એક્ટ્રેસને લૂકને પુરો કર્યો હતો



તમન્ના બૉલીવુડ અને સાઉથ બન્ને ઇન્ડસ્ટ્રીની ટૉપની હીરોઇન છે



તમન્નાએ બાહુબલી અને જેલર જેવી હિટ ફિલ્મોમાં અદાકારી બતાવીને દિલ જીતી લીધા છે



તમન્ના એક્ટર વિજય વર્મા સાથે અફેરની ચર્ચાને લઇને લાઇમલાઇટમાં રહે છે



તમન્ના ભાટિયા સોશ્યલ મીડિયા લવર છે, ખુબ જ એક્ટિવ રહે છે