બીચ લવર છે હીના ખાન

હિના ખાનનું નામ સ્ટાઈલિશ સેલિબ્રિટીમાં લેવામાં આવે છે

હિના તેના દરેક લુકના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે

તે અવાર નવાર બીચ પર રજા ગાળતી જોવા મળે છે

હિના આ ડ્રેસમાં ખૂબસુરત લાગી રહી છે

સોશિયલ મીડિયા પર હિના ખાનના અનેક ફેંસ છે

હિના ખાનના ફેંસ તેની એક ઝલક મેળવવા આતુર હોય છે

હિનાના લુક્સની ચર્ચા ફિલ્મી ગલીઓમાં પણ થાય છે

ગ્લેમરસ લુકના કારણે લોકોને પોતાના દિવાના બનાવે છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ


તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ