ટીવી સ્ટાર હિના ખાનનો વેકેશન એન્જૉયની તસવીરો સામે આવી



હિના ખાન હાલ પોતાના ગૃહ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં ટાઇમ વિતાવી રહી છે



હિના ખાને ગઇ રાત્રે કાશ્મીરના દાલ લેકની મુલાકાત લીધી હતી



હિના ખાને ગઇ મોડી રાત્રે દાલ લેકના કિનારે બેસીને કેટલીક ખાસ તસવીરો ક્લિક કરાવી



આ દરમિયાન હિના ખાન નાઇટ ગાઉનમાં જોવા મળી હતી



રાત્રીના સમયે ખુલ્લા વાળ અને સામાન્ય રોશનમાં હિના ખાન એકદમ સેક્સી લાગી રહી હતી



એક્ટ્રેસ હિના ખાન હાલમાં જ વિદેશની ટૂરમાંથી ભારત પરત ફરી છે



હૉટ ગર્લ હિના ખાન છેલ્લે ટેલિપ્લે 'શળ્યંત્ર'માં જોવા મળી હતી



હિના ખાને 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં અક્ષરાના પાત્રથી લાઈમલાઈટ મેળવી હતી



આજકાલ હિના ખાન સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે