આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ટીવી શો શશશ કોઈ હૈનું આવે છે

90ના દાયકામાં આ ટીવી શો તેના નામથી જ લોકોને ડરાવતો હતો

આ લિસ્ટમાં બીજું નામ ટીવી શો જી હોરર શો નું આવે છે

આ શોએ પણ લોકોને ખૂબ ડરાવ્યા અને ડરના કારણે ખૂબ ટીઆરપી મેળવી હતી

આ લિસ્ટમાં ટીવી શો અચાનક 37 વર્ષ બાદનું નામ પણ સામેલ છે

આ શોની કહાની ગહોટા નામના એક નાના શહેરની આસપાસ ફરે છે

આ લિસ્ટમાં ટીવી શો આહટનું નામ પણ સામેલ છે

આહટના નામની સાથે સાથે આ શોનો સાઉન્ડ ટ્રેક પણ ડરામણો બનાવાયો હતો

ટીવી શો સેટર ડે સસ્પેંસનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે

આ શો પહેલીવાર 1997માં ઝી ટીવી પર પ્રસારિત થયો હતો