ટીવીની હૉટ ગર્લ ગણાતી શરવરી વાઘે ગાઉનમાં કરાવ્યુ બ્યૂટિફૂલ ફોટોશૂટ



શરવરી વાઘે આ વખતે જાંબુડિયા કલરનું ફૂલ લેન્થ ગાઉન પહેરેલું છે



આ ફૂલ લેન્થ ગાઉનમાં એક્ટ્રેસે કેમેરા સામે એકથી એક હૉટ પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા એક્ટ્રેસે વાળને બન કર્યા છે અને બેકને ખુલ્લી રાખી છે



કાતિલ આંખો અને અદાઓથી ફેન્સના દિલ જીતી રહી છે શરવરી વાઘ



પોતાની હૉટનેસ અને કિલર લૂકથી એક્ટ્રેસ બધાને દિવાના બનાવી રહી છે



ભિનેત્રી શરવરી વાઘે બંટી ઔર બબલી 2 થી બૉલિવુડમાં પ્રવેશ કર્યો હતો



27 વર્ષીય શરવરી મીડિયા સામે આવી અને તસવીરો ક્લિક કરાવી



શરવરી વાઘ વિક્કી કૌશલના નાના ભાઇ સની કૌશલને ડેટ કરી રહી છે



શરવીર વાઘ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે