કેમેરાની સામે ફરીથી સ્ટાર એક્ટ્રેસ હિના ખાને બતાવ્યો કિલર લૂક



એવૉર્ડ નાઇટમાં હૉટ ગર્લ હિના ખાનએ સ્ટનિંગ અવતાર બતાવ્યો છે



વ્હાઇટ લૉન્ગ ડ્રેસમાં હિના ખાન એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



હિના ખાને આ દરમિયાન હેર પોનીટેલ, સ્લીવલેસ બ્લાઉઝ કેરી કર્યુ હતુ



બ્યૂટીફૂલ અદાઓ સાથે હિના કોઇ અપ્સરાથી કમ નથી લાગી રહી છે



હિનાએ તસવીરોમાં સૌથી બેસ્ટ હૉટ અવતાર ફ્લૉન્ટ કર્યો છે



હિના સોશ્યલ મીડિયા પર હંમેશા પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે



હિના ખાનની ગ્લેમરસ તસવીરોને લોકો હઝમ નથી કરી શકતા



હિના ખાન સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે