હની રોઝ સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ સેલિબ્રિટીમાંથી એક છે હની રોઝ પણ લેટેસ્ટ ટ્રેન્ડિંગ સ્ટાર છે. હની રોઝ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીએ વિવિધ ભાષાઓમાં 20 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી હની પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે (All Photo Instagram)