Alia Bhattનો ન્યૂ લૂક આવ્યો સામે, કોઈ ના કહે એક બાળકની માતા આ તસવીરોમાં આલિયા ભટ્ટ મેકઅપ વગર જોવા મળી રહી છે. આલિયા ભટ્ટના લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આલિયા ભટ્ટના આ લુકને જોઈને તેના ફેન્સ ક્રેઝી થઈ ગયા હતા. આલિયા ભટ્ટને મેકઅપ વગર જોઈને ટ્રોલ્સે તેને નાની છોકરી કહી હતી. તેના ચાહકો આલિયા ભટ્ટના આ સિમ્પલ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.