Janhvi Kapoor અને વરુણ ધવનની આગામી ફિલ્મ 'બવાલ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

આ ફિલ્મ 21 જુલાઈના રોજ અમેઝોન પ્રાઇમ વીડિયો સ્ટ્રીમ કરાશે

આ એક રોમેન્ટિક અને કોમેડી ફિલ્મ છે

તેમાં Janhvi અને વરુણની મસ્તીથી ભરપૂર સ્ટાઇલ જોવા મળશે.

તાજેતરમાં Janhvi Kapoor એ લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે

તસવીરોમાં તેણે ગ્રીન કલરની સાડી પહેરી છે.

જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

ચાહકોને તેની આ તસવીર ખૂબ પસંદ આવી રહી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram