બોડીકોન ડ્રેસમાં નેહા મલિકનો ગ્લેમરસ અંદાજ



નેહા મલિકે શેર કરી શાનદાર તસવીરો



પિંક ડ્રેસમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી છે



નેહા મલિકની આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ



નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે



પિંક ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળી



ચાહકોને પણ એક્ટ્રેસનો આ અંદાજ પસંદ આવ્યો



કેમેરાની સામે હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી



નેહા મલિક પંજાબી મ્યૂઝીક વીડિયોમાં પણ જોવા મળે છે



(તમામ તસવીરો નેહા ઈન્સ્ટાગ્રામ)