જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે

અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે

તાજેતરમાં તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે

જાહ્નવી કપૂર તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે

અભિનેત્રીના કિલર લુક્સે તેના ચાહકોને દિવાના બનાવી દીધા છે.

આ તસવીરોમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ લાગી રહી છે

અભિનેત્રીએ કેમેરા સામે વિવિધ પોઝ આપીને લાઈમલાઈટ લૂંટી છે

અભિનેત્રી હંમેશા લાઈમલાઈટમાં રહે છે

અભિનય ઉપરાંત તે પોતાના લુક અને આઉટફિટ્સ તરફ પણ લોકોને આકર્ષે છે

(All Photo Instagram)