જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે

અભિનેત્રીએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે

આ તસવીરોમાં અભિનેત્રી સાડીમાં જોવા મળી રહી છે

જેકલીન ફર્નાન્ડિસ તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી

આ તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ

જેકલીન ફર્નાન્ડિસના ફેન્સને આ લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે

અભિનેત્રી હોટ લુકમાં જોવા મળી

ચાહકોને અભિનેત્રીની આ કાતિલ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે

જેકલીન ફર્નાન્ડિસ તેની ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે

(All Photo Instagram)