જ્હાન્વીની બહેને ખુશી કપૂરે હૉટનેસથી ભરેલી તસવીરો શેર કરી



ખુશી કપૂર દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની નાની દીકરી છે



ખુશી કપૂર બહુ જલદી બૉલીવુડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે



સ્ટાર કિડ ખુશી કપૂરના ડેબ્યૂ પહેલા જ લાખો ફેન્સ બની ચૂક્યા છે



તાજેતરમાં ખુશી કપૂરે ક્લીવેજ બતાવતી તસવીરો શેર કરી છે



વ્હાઇટ શૉર્ટસ ટૉપ સાથે બ્લેક પેન્ટ પહેરીને કેમેરા સામે પૉઝ આપ્યા



લૂકને પુરો કરવા ખુશી કપૂરે ખુલ્લા વાળ અને ક્લીવેજ બતાવી છે



ખુશી ઝોયા અખ્તરના દિગ્દર્શિત ફિલ્મ 'ધ આર્ચીઝ'થી ડેબ્યૂ કરવા જઈ રહી છે



આ અંગે તેના પિતા બોની કપૂરે તેની એક્ટિંગ કરિયરની યોજના વિશે ખુલાસો કર્યો છે



ખુશી કપૂર સ્ટાઇલિશ હોવાની સાથે સાથે સોશ્યલ મીડિયા ક્વિન પણ છે