ટીવી સ્ટાર નિયા શર્માની લેટેસ્ટ તસવીરોએ ઇન્ટરનેટ પર લગાવી આગ



નેટ ક્રોપ ટોપમાં નિયા શર્માએ કેમેરા સામે બતાવી કાતિલ અદા



ટીવીની ક્વિન નિયા શર્મા પોતાની બૉલ્ડ સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવી દીધા



ટીવી ગર્લ નિયા અત્યારે વેકેશન એન્જૉય કરવા વિદેશ પહોંચી છે



નિયા શર્મા હાલમાં મિયામીમાં રજાઓ માણી રહી છે



આ તસવીરોમાં ગાજર કલરના આઉટફિટમાં ખૂબ જ હૉટ લાગી રહી છે



એક્ટ્રેસે ગાજર કલરના શૉર્ટસ સાથે રૂમની અંદર પૉઝ આપ્યા છે



નેટ વાળા ડ્રેસમાંથી એક્ટ્રેસે પોતાના ક્લીવેજ બતાવ્યા છે



32 વર્ષીય નિયાની આ તસવીરો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ ગઈ છે



નિયા શર્મા હાલના સમયની સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ હસીના છે