બૉલ્ડ એક્ટ્રેસ સાક્ષી મલિકનો ફરી એકવાર બિકીની લૂક વાયરલ થયો છે



આ વખતે બીચ લૂકમાં કહેર વર્તાવી રહી છે સાક્ષી મલિક



સાક્ષી મલિકે બિકીનીમાં બીચ પર એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે



એક્ટ્રેસે રેડ બિકીની પહેરી છે અને ખુલ્લા આકાશ નીચે ઉભી રહી છે



લૂકને પુરો કરવા બિકીનીની સાથે લાલ પેઇન્ટેડ દુપટ્ટો અને વાળને ખુલ્લા રાખ્યા છે



આ દરમિયાન સાક્ષી મલિકે કાનોમાં ઝૂમકા અને સ્ટ્રીપલેસ ડ્રેસ કેરી કર્યો છે



27 વર્ષીય એક્ટ્રેસે આ તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે



સોનુ કે ટીટુ કી સ્વીટી ફિલ્મથી સાક્ષી મલિક રાતોરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતી થઇ હતી



બૉલીવુડની સાથે સાથે સાક્ષી મલિક ભોજપુરી દુનિયામાં હલચલ મચાવી રહી છે



સાક્ષી મલિક સારી અભિનેત્રી અને ડાન્સર છે ઉપરાંત સોશ્યલ મીડિયાની સેન્સેશન પણ છે