ટીવીની હૉટ હસીના જન્નત ઝુબૈરે કેમેરા સામે બતાવ્યો કાતિલ અંદાજ કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને ચર્ચામાં આવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર હાલમાં એક એડના શૂટિંગમાં વ્યસ્ત છે, ત્યાંથી ફોટો શેર કર્યા છે 21 વર્ષીય એક્ટ્રેસ જન્નત ઝુબૈર ટીવીની કેટલીય જાણીતી સીરિયલોમાં કામ કરી ચૂકી છે જન્નત ઝુબૈરે બ્લેક એન્ડ રેડ કૉટ એન્ડ પેન્ટમા જબરદસ્ત પૉઝ આપ્યા છે લૂકને પરફેક્ટ બનાવવા એક્ટ્રેસે વાળને ચોટલી કરી છે અને મિનિમલ મેકઅપ કર્યો છે અત્યારે પ્રખ્યાત ટીવી અભિનેત્રીમાં જન્નત ઝુબૈરનું નામ સામેલ છે જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું જન્નત ઝુબૈર રોહિત શેટ્ટીના શો ખતરોં કે ખિલાડી 12માં સ્પર્ધક રહી ચૂકી છે જન્નત ઝુબૈર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે