ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈ ગ્લેમરસ બની ગઈ છે. તે પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે ફરી એકવાર રશ્મિ દેસાઈએ તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે રશ્મિ દેસાઈએ આ ફોટોશૂટ બ્લેક બ્રાલેટમાં કરાવ્યું છે. આ ફોટોશૂટમાં એક્ટ્રેસ ખૂબ જ હોટ લાગી રહી છે આ ફોટોઝમાં એક્ટ્રેસે બ્લેક ફ્લાવર પ્રિન્ટેડ બ્રાલેટ પહેર્યું છે. રશ્મિ દેસાઈ ઘણી સિરિયલો તેમજ ભોજપુરી ફિલ્મોમાં જોવા મળી છે. રશ્મિ દેસાઈને ટીવી સીરિયલ ઉત્તરનથી ઘણી લોકપ્રિયતા મળી હતી આ તસવીરોમાં રશ્મિ ખૂબ જ સુંદર લાગી રહી છે. All Photo Credit: Instagram