ટીવી એક્ટ્રેસ આકાંક્ષા જુનેજા છેતરપિંડીનો ભોગ બની છે

હાલમાં તે સીરિયલ 'કુંડલી ભાગ્ય'માં જોવા મળી રહી છે

આ સીરિયલમાં તે નિધિની ભૂમિકા ભજવી રહી છે

એક્ટ્રેસે કહ્યું કે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા સમયે તેની સાથે 30,000ની છેતરપિંડી કરાઇ હતી

આકાંક્ષાએ કહ્યું કે-ફોન કરનારે મને ઓર્ડર કન્ફર્મ કરવા માટે મને લિંક મોકલી

એક્ટ્રેસે કહ્યું કે મને તેના પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું

જ્યારે મેં તેને પૂછ્યું કે આવું કેમ તો તેણે કહ્યું કે આ એક નવો પ્રોટોકોલ છે

વધુમાં કહ્યું મેં લિંક પર ક્લિક કરતાની સાથે જ દર પાંચ મિનિટે મારા ખાતામાંથી 10,000 રૂપિયા ઉપડી ગયા હતા

તેણે કહ્યું કે તરત જ મારી બેંકમાં ફોન કર્યો. મેં મારું એકાઉન્ટ બ્લોક કરી દીધું.

All Photo Credit: Instagram