જસ્મીન ભસીન ટીવીની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે.

જાસ્મિનને તેની એક્ટિંગની સાથે સાથે બબલી સ્ટાઇલ માટે પણ પસંદ કરવામાં આવે છે.

જસ્મીન ભસીનના અંગત જીવનની વાત કરીએ તો તે કોટાની રહેવાસી છે

જસ્મીન ભસીને પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત એક તમિલ ફિલ્મથી કરી હતી

અભિનેત્રીની પહેલી ફિલ્મ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી

2015માં જસ્મીન ભસીને ઝી ટીવીના શો 'ટશ્ન-એ-ઈશ્ક'થી નાના પડદે ડેબ્યૂ કર્યું

જસ્મીન ભાસીન બિગ બોસ 14માં પણ જોવા મળી હ

બિગ બોસમાંથી બહાર આવી ત્યારે તેને હત્યાની ધમકીઓ મળવા લાગી હતી

ડાન્સિંગ અને એક્ટિંગ સિવાય જસ્મીન ભસીનને કૂકિંગનો પણ શોખ છે

(All Photo Instagram)