તાજેતરમાં જ કંગનાએ પોતાની આગામી ફિલ્મ 'ધાકડ'નુ શૂટિંગ પુરી કરી લીધુ છે.


આવુ પહેલીવાર નથી બન્યુ જ્યારે કંગના આ એકદમ બૉલ્ડ લૂકમાં દેખાઇ હોય.


આ પહેલા પણ કેટલીય વખત કંગના એકદમ બૉલ્ડ લૂકમાં દેખાઇ ચૂકી છે.


કંગના પોતાના લૂક્સ અને સ્ટાઇલનો પુરેપુરુ ધ્યાન રાખે છે.


કંગના જરૂરિયાત પ્રમાણે કપડાનુ સિલેક્શન કરે છે.


જરૂર પડે ત્યારે બિકીની પહેરવામાં પણ ગભરાતી નથી.


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે બહુ જલદી ફિલ્મ 'ધાકડ'માં દેખાશે.


Thanks for Reading. UP NEXT

કેટરીના કૈફે કરી લીધી સગાઇ?

View next story