કેટરીના અને વિક્કી કૌશલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે.
સગાઇની વાત સામે આવતા બધા ચોંકી ગયા
અહેવાલોમાં સગાઈ કર્યાનો દાવો
કેટરીનાની ટીમે આ વાત પર મૌન તોડ્યુ.
કેટરીના કૈફની ટીમના પ્રવક્તાએ આને અફવા ગણાવી
કેટરીના કૈફ ટાઇગર 3 ના શૂટિંગ માટે રશિયા જવા રવાના થવાની છે.