કરિશ્મા શર્મા ફિલ્મ, TV, વેબ સિરીઝની એક બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે. કરિશ્મા એક સમૃદ્ધ પરિવારનું એકમાત્ર સંતાન છે. કરિશ્માએ વર્ષ 2015માં 'પ્યાર કા પંચનામા 2'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. કરિશ્મા એક કરતા વધુ વખત બિકીનીમાં જોવા મળી છે. કરિશ્મા શર્મા ઘણીવાર બિકીનીમાં તેના ફિટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. તેની પાસે બિકીનીનું સારું કલેક્શન છે જેને ફ્લોટ કરવાનું ક્યારેય ભૂલતી નથી. અભિનેત્રીનું સોશિયલ મીડિયા તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી ભરેલું છે. કરિશ્માની બોલ્ડ સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.