બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરનું સાડી ફોટોશૂટ ચર્ચામાં છે યૂકેમાં સોનમ કપૂરે પ્રિન્ટેડ સાડી લૂકમાં કરાવ્યુ શાનદાર ફોટોશૂટ ટ્રેડિશનલ ફ્લાવર પ્રિન્ટ વાળી સાડીમાં સોનમ કપૂર લાગી સુંદર 38 વર્ષીય એક્ટ્રેસ વિદેશમાં રહે છે છતાં ભારતીય પરંપરાને અનુસરે છે બૉલીવુડના સ્ટાર એક્ટર અનિલ કપૂરની દીકરી છે સોનમ કપૂર સોનમ કપૂરે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન કરી લીધા હતા છેલ્લા 2018માં ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળી હતી એક્ટ્રેસ એક્ટ્રેસ હાલમાં ફિલ્મોથી દુર છે, પણ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે સોનમ કપૂર અત્યારે વેકેશન પીરિયડ એન્જૉય કરી રહી છે