રિયાલિટી શો લોકઅપ ફેમ અંજલિ અરોરાએ નવું લક્ઝરી ઘર ખરીદ્યું છે અભિનેત્રીએ તેના પરિવાર સાથે ગૃહ પ્રવેશની તસવીરો શેર કરી છે તાજેતરમાં 'કચ્ચા બાદામ' ગર્લ અંજલિએ કરોડોની કિંમતનું આલિશાન ઘર ખરીદ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો અંજલિના ઘરની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા છે અંજલિ અરોરાએ પરિવાર સાથે ગૃહ પ્રવેશની પૂજા કરી હતી. અભિનેત્રીએ ઘરે પાઠનું આયોજન પણ કર્યું, જેની એક તસવીરો તેણે શેર કરી છે અંજલિ અરોરાએ પોતાના ઘરનું નામ 'અરોરા હાઉસ' રાખ્યું છે અંજલિ અરોરાએ તાજેતરમાં જ તેના નવા ઘરમાં પૂજા કરી હતી. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે All Photo Credit: Instagram