રેડ કલરના ડ્રેસમાં તેજસ્વી પ્રકાશનો ગ્લેમરસ અંદાજ વાયરલ



રેડ ડીપ નેક ગાઉનમાં તેજસ્વી પ્રકાશનો હૉટેસ્ટ અવતાર



તેજસ્વીએ ફૂલ લેન્થવાળુ લાલ ગાઉન પહેરીને કેમેરા સામે આપ્યા છે હૉટ પૉઝ



આ દરમિયાન તેજસ્વીએ પોતાની ક્લીવેજ બતાવતા સીને કેપ્ચર કરાવ્યા હતા



લૂકને પુરો કરવા તેજસવીએ ઓપન કર્લી હેર અને હાઇ હીલ્સ કેરી કરી હતી



ટીવી અભિનેત્રી તેજસ્વીએ ટીવી શૉ 'નાગિન 6' માં પોતાનો દમદાર રૉલ કર્યો હતો



તેજસ્વી પ્રકાશનું આ નવું ફોટોશૂટ ચાહકોને પસંદ આવી રહ્યું છે



બિગ બોસની વિનર રહી ચૂકેલી તેજસ્વી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે



તેજસ્વી પ્રકાશ એક્ટર કરન કુંદ્રા સાથેના રિલેશનશીપને લઇને પણ ખુબ ચર્ચામાં રહી છે



તમામ તસવીરો તેજસ્વી પ્રકાશના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે