કરિશ્મા તન્નાએ સાઉથ કોરિયામાં સાડીમાં પોતાની સુંદરતા બતાવી છે.

અભિનેત્રી શિયા કન્ટેન્ટ એવોર્ડ્સમાં ભાગ લેવા બુસાન પહોંચી છે

અહીં ગ્લોબલ ઓટીટી એવોર્ડ્સમાં ભાગ લેશે

કરિશ્મા તન્ના તેના દરેક લુકથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે.

હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં સાડી પહેરેલી જોવા મળી રહી છે.

સિલ્ક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રી સોશિયલ મી઼ડિયા પર ખુબ એક્ટિવ રહે છે

અભિનેત્રી દરેક લુકમાં કહેર વર્તાવે છે

(All Photo Instagram)