કાશ્મીરા શાહએ પૂલમાં બતાવ્યો હૉટ અંદાજ કાશ્મીરા શાહ બૉલીવુડમાં ખાસ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે કાશ્મીરા કહી પ્યાર ના હો જાએ, ઔર પપ્પુ પાસ હો ગયાં ફિલ્મોમાં કામ કરી ચૂકી છે કાશ્મીરા ગ્લેમરસ તસવીરોના કારણથી લાઇમલાઇટમાં રહે છે કાશ્મીરા ઓરેન્જ કલરની બિકીનીમાં પુલમાં મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસે કાળા ચશ્મા લગાવીને સ્વીમિંગ પૂલમાં હૉટ પૉઝ આપ્યા કાશ્મીરા શાહે અનેકવાર ગ્લેમરસ અદાઓથી ફેન્સને ચોંકાવ્યા છે કાશ્મીરા વ્હાઇટ ટૉપ પહેરીને સેલ્ફી લઇ રહી છે કાશ્મીરા શાહ સલમાન ખાનની ખાસ મિત્ર છે કાશ્મીરા બૉલીવુડમાં કેટલીય હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે કાશ્મીરના દેસી સ્વેગ સાથે હૉટ અંદાજ