રશ્મિકા મંદાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે 'પુષ્પા'ની 'શ્રીવલ્લી'એ બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં એકથી એક ચઢિયાતા ફોટોઝ શેર કર્યા આ તસવીરો ફિલ્મ મેકર કરણ જોહરના બર્થડે બેશ પહેલાની છે બ્લેક કલરના આ હૉટ ડ્રેસમાં રશ્મિકાનો લૂક એકદમ બૉલ્ડ-શાનદાર છે ફેન્સ રશ્મિકાના આ લૂકની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે રશ્મિકા મંદાના આ સૂટમાં એકદમ દેસી કુડી લાગી રહી છે રશ્મિકા મંદાના સાઉથની ટૉપ હાઇએસ્ટ પેડ એક્ટ્રેસીસમાં સામલે છે રશ્મિકાને ફિલ્મ કૉમરેડથી પૉપ્યુલારિટી મળી હતી હવે પુષ્પાની સક્સેસે એક્ટ્રેસની લોકપ્રિયતામાં ચાર ચાંદ લગાવી દીધા છે બહુ જલ્દી રશ્મિકા બૉલીવુડમાં પણ ધમાલ મચાવશે રશ્મિકાને ફેન્સ નેશનલ ક્રશનુ ટેગ પણ આપી ચૂક્યા છે, તેનુ કારણ ફિટનેસ છે