કાન્સમાં અત્યાર સુધીમાં દિપીકાના અનેક લૂક સામે આવી ચૂક્યા છે વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ બન્નેમાં સુંદર લાગે છે અભિનેત્રી કાન્સના છેલ્લા દિવસે પોતાના લૂકથી દિપીકાએ સૌને પ્રભાવિત કર્યા દિપીકા ઓફ વ્હાઈટ રફલ સાડીમાં જોવા મળી હતી આ લૂકમાં દિપીકા કોઈ અપ્સરાથી ઓછી નથી લાગી રહી મોતીના હેવી નેકલેસથી પોતાના લૂકને કમ્પ્લિટ કર્યો હતો ન્યૂડ મેકઅપ પોતાના લૂક સાથે પરફેક્ટ મેચ કરી રહ્યો છે દિપીકાએ આ તસવીરો તાજેતરમાં સોશિયલ મીડિયા પર શેર કરી છે દિપીકાના ફેન્સ અભિનેત્રીની ખુબ પ્રશંસા કરી રહ્યા છે દિપીકા સોશિયલ મીડિયા પર ખુબ અક્ટિવ રહે છે