સાડીમાં કિઆરા અડવાણીનો ગ્લેમરસ અંદાજ



એક્ટ્રેસ દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા છે



કિઆરાએ સાડીમાં તસવીરો શેર કરી



કેમેરાની સામે એક્ટ્રેસે શાનદાર પોઝ આપ્યા



કિઆરા તસવીરોમાં ખૂબ જ સુંદર લાગે છે



રેડ કલરની સાડીમાં કિઆરાનો ગ્લેમરસ અંદાજ



ચાહકો એક્ટ્રેસનો આ અંદાજ જોઈ દિવાના બન્યા



કિઆરાની આ તસવીરો વાયરલ થઈ રહી છે



(તમામ તસવીરો કિઆરા ઈન્સ્ટાગ્રામ)