વીડિયોમાં એમી એલાનો કાતિલ અંદાજ જોવા મળ્યો

એમી એલા એક ભારતીય-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી છે

તે અલ્હાબાદની રહેવાસી છે અને દેશભરમાં તેની ફેન ફોલોઈંગ છે

તે ડાન્સ અને લાઈફસ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ફેમસ છે

 તેણી માર્કેટિંગમાં ડિગ્રી સાથે ઓસ્ટેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીમાં સ્નાતક છે

એક્ટ્રેસ એમી એલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે

તે દરરોજ તેના વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે.

અભિનેત્રી અને મોડલ હોવા ઉપરાંત તે એક સારી ડાન્સર પણ છે

ઈન્સ્ટાગ્રામ પર અભિનેત્રીના 1.6 મિલિયન ફોલોઅર્સ છે

(All Photo Instagram)