કિયારા અડવાણીએ શેર કરી લેટેસ્ટ પિન્ક લૂકની તસવીરો







કિયારા ઇવેન્ટમાં રેમ્પ વૉક દરમિયાન પિન્ક ડ્રેસમાં બાર્બી ડૉલ બની



કિયારા અડવાણીએ મંગળવારે ફાલ્ગુની અને શેન પીકૉક માટે રેમ્પ વૉક કર્યું



કિયારાને આ ડ્રેસમાં જોઈને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે



ઇવેન્ટમાં કિયારા પોતાના પતિ અને સાસુ સાથે પહોંચી હતી



રેમ્પ વૉકિંગ દરમિયાન કિયારાએ પોતાની સાસુને ફ્લાઈંગ કિસ કરી હતી



સાસુ અને વહુની બૉન્ડિંગના ફેન્સને દિવાના બન્યા, ખુબ જ પસંદ કરી રહ્યાં છે



કિયારા છેલ્લે કાર્તિક આર્યન સાથે ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં જોવા મળી હતી



આ વર્ષે જ કિયારાએ એક્ટર સિદ્વાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કરી લીધા છે