પંજાબી ઈન્ડસ્ટ્રી બાદ હિન્દી ટીવી સિરિયલોમાં કામ કરી રહેલી એક્ટ્રેસ માહિરા શર્મા 'બિગ બોસ 13'થી જાણીતી બની છે.

માહિરા ફેન્સ માટે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

અભિનેત્રી હવે ફરી એકવાર તેની લેટેસ્ટ પોસ્ટને કારણે ચર્ચામાં છે.

માહિરાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તેણે પિંક કલરનો ખૂબ જ શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

માહિરાએ પિંક ડ્રેસમાં 6 તસવીરો શેર કરી છે, પરંતુ દરેક ફોટોમાં તેનો અલગ અંદાજ જોવા મળે છે.

પોતાના લુકને પૂર્ણ કરવા માટે માહિરાએ ન્યૂડ મેકઅપ કર્યો છે.

આ સ્ટાઈલમાં માહિરા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

લોકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

તમામ તસવીરો માહિરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી લેવામાં આવી છે.

માહિરા શર્મા