એક્ટ્રેસ મલાઈકા અરોરા જિમ લૂકમાં લાગે છે કાતિલ

મલાઈકા બોલીવૂડમાં ફિટનેસને લઈ જાણીતી

મલાઈકા ફિટ રહેવા જિમ અને યોગ કરે છે

ફિટનેસમાં યંગ એક્ટ્રેસને મલાઈકા મ્હાત આપે છે

મલાઈકાનો જિમ લૂક ચર્ચામાં રહે છે

મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે

મલાઈકાના જિમ લૂકની તસવીરો ઝડપથી વાયરલ થાય છે

ચાહકો પણ મલાઈકાને જિમ લૂકને પસંદ કરે છે

અભિનેત્રી જિમ લૂકમાં પણ લાગે છે હોટ

ચાહકો તેની તસવીરોની આતુરતાથી રાહ જુએ છે