બોલિવૂડ એક્ટર અરબાઝ ખાન હાલમાં જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના ગ્લેમરસ લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે.

જ્યોર્જિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

જ્યોર્જિયા લુકમાં બોલિવૂડની એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.

જ્યોર્જિયાના લૂકથી લઈને ડ્રેસિંગ સેન્સ સુધી તેના ચાહકો અવારનવાર તેની પ્રશંસા કરે છે.

જ્યોર્જિયાને ડાન્સનો પણ ખૂબ શોખ છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.

તે દરેક ટ્રેડિંગ ગીત પર તેનો વીડિયો બનાવે છે અને તેને તેના ચાહકો માટે શેર કરે છે.

ચાહકોએ ઘણી વખત જ્યોર્જિયાની તુલના મલાઈકા અરોરા સાથે કરી છે.

જ્યોર્જિયા અને અરબાઝ 2017થી રિલેશનશિપમાં છે.