મલાઈકા વેસ્ટર્નથી લઈ ટ્રેડિશનલ ડ્રેસમાં હોટ લાગે છે મલાઈકા ઈન્ડસ્ટ્રીની સ્ટાઈલિશ એક્ટ્રેસમાંથી એક છે મલાઈકા પોતાની અદાઓથી ચાહકોને દિવાના બનાવે છે મલાઈકાની સ્ટાઈક બધાથી યૂનિક છે મલાઈકા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે