23 વર્ષના કરિયરમાં અનેક વિવાદોમાં ફસાયો છે હરભજનસિંહ

મંકીગેટ વિવાદ હરભજનસિંહના કરિયરનો સૌથી મોટો વિવાદ છે.

આઇપીએલમાં હરભજનસિંહે શ્રીસંતને લાફો મારી દીધો હતો

એક જાહેરખબરમાં હરભજનસિંહ પાઘડી વિના જોવા મળતા વિવાદ થયો હતો.

એક રિયાલિટી શો દરમિયાન હરભજનસિંહે કરેલા ડાન્સથી વિવાદ થયો હતો

રિકી પોન્ટિંગને આઉટ કરી હરભજનસિંહે અનોખી રીતે ઉજવણી કરતા બંન્ને લડી પડ્યા હતા