ક્રિસમસ પાર્ટી લગ્નની વાતો વચ્ચે રણબીર-આલિયાએ પરિવાર સાથે ગુપચુપ રીતે ઉજવ્યો ક્રિસમસ ક્રિસમસ પાર્ટી રણબીર માં નીતૂ કપૂર સાથે આલિયાની બહેન શાહીનના ઘરે ક્રિસમસ ડિનર પર પહોંચ્યા ક્રિસમસ પાર્ટી આ ગેટ ટૂ ગેધરની તસવીરો સોશ્યલ મીડિયા પર ખાસ્સી વાયરલ થઇ રહી છે ક્રિસમસ પાર્ટી રણબીર બ્લેક ટ્રાઉઝર, વ્હાઇટ ટી-શર્ટ અને જીન્સ પહેરેલો દેખાઇ રહ્યો છે ક્રિસમસ પાર્ટી આલિયાની બહેન શાહીને ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે ક્રિસમસ પાર્ટી આ તસવીરોમાં નીતૂ કપૂર બ્લેક ડ્રેસમાં દેખાઇ રહી છે ક્રિસમસ પાર્ટી તસવીરોમાં જ્યાં આલિયા ભટ્ટ સ્ટ્રેપલેસ રેડ ડ્રેસમાં દેખાઇ રહી છે ક્રિસમસ પાર્ટી બહેન શાહીન ગ્રીન અને માં સોની રાજદાન ક્રીમ ડ્રેસમાં દેખાઇ રહી છે ક્રિસમસ પાર્ટી આલિયા અને રણવીર જલદી જ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmāstra)માં પણ દેખાશે ક્રિસમસ પાર્ટી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આજકાલ સીરિયસ રિલેશનમાં છે