બૉલીવુડ હૉટ હીરોઇન મલ્લિકા શેરાવતનો રેડ સાડીમાં જલવો જોવા મળ્યો



મલ્લિકા શેરાવતે એક ઘરના દરવાજા સામે ઉભા રહીને કરાવ્યુ છે ફોટોશૂટ



આ ફોટોશૂટ દરમિયાન એક્ટ્રેસે રેડ સાડીમાં એકથી એક શાનદાર પૉઝ આપ્યા



સ્લિવલેસ બ્લાઉઝમાં એક્ટ્રેસે વાળને ખુલ્લા રાખીને લૂકને પુરો કર્યો



એક્ટ્રેસે હાથમાં ચૂંડીઓ અને ચહેરા પર મિનિમલ મેકઅપ કેરી કર્યો હતો



46 વર્ષે પણ મલ્લિકા શેરાવત બૉલ્ડ એન્ડ બિન્દાસ લૂકમાં દેખાઇ



મલ્લિકા શેરાવત અત્યારે ફિલ્મી દુનિયાથી દુર છે



મલ્લિકા મર્ડર, ખ્વાઇસ, ડર્ટી પૉલિટિક્સ જેવી ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂકી છે



46 વર્ષી એક્ટ્રેસ અત્યારે લાઇમલાઇટમાં રહેવાનો કોઇ મોકો છોડતી નથી



મલ્લિકાનો સાડીમાં સુંદર લૂક જોવા ફેન્સ પણ પડાપડી કરી રહ્યાં છે