બોલીવૂડ અભિનેત્રી મિશા અય્યર તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે.

એક્ટ્રેસ સ્પ્લિટ્સવિલા જેવા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જોવા મળી હતી.

મિશા અય્યરે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.

એક્ટ્રેસ બ્લેક કલરના બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.

ચાહકો તેનો કાતિલ અંદાજ જોઈ દિવાના બન્યા છે.

એક્ટ્રેસ મિશા બિગ બોસ 15નો ભાગ હતી.

બિગ બોસથી તેને લોકપ્રિયતા મળી હતી.

એક્ટ્રેસ તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં મિશા કેમેરા સામે ખૂબ જ હોટ પોઝ આપી રહી છે.