સોનલ ચૌહાણની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે સોનલ

સોનલ દરેક લૂકમાં કહેર વર્તાવે છે

ફેન્સ સાથે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી

અભિનેત્રીના ઈન્સ્ટા પર લાખો ફેન્સ છે

અભિનેત્રીની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે અભિનેત્રી

ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી

(All Photo Instagram)