મોનાલીસાની સુંદરતાના લાખો લોકો દિવાના છે ફેન્સ સાથે મોનાલીસા પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે મોનાલીસા પોતાના ડાન્સ અને અભિનયની સાથે સાથે પોતાની તસવીરોને લઈને પણ ચર્ચામાં રહે છે હવે મોનાલીસાએ પોતાનો રેટ્રો લુક બતાવીને ફેન્સને દિવાના બનાવી દીધા છે બ્લેક એન્ડ વ્હાઈટ પોલ્કા ડોટ ગાઉન પહેરીને અભિનેત્રી આગ લગાવી છે હંમેશાની જેમ મોનાલીસાની આ તસવીરો ફેન્સને ખુબ પસંદ આવી રહી છે મોનાલીસા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે આ પહેલા પણ મોનાલીસા બ્લેક કલરના આઉટફીટમાં જોવા મળી હતી બ્લેક આઉટફીટમાં મોનાલીસા કહેર વર્તાવે છે શોર્ટ ડ્રેસમાં હોટ લાાગી રહી છે અભિનેત્રી (All Photos-Instagram)