બ્લેક મોનોકિનીમાં કહેર વર્તાવતી કરિશ્મા કપૂર કરિશ્મા કપૂર ખૂબ જ સુંદર છે સિઝલિંગ આઉટફિટમાં કરિશ્મા કહેર વર્તાવી રહી છે કરિશ્મા કપૂર 47 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ફિટ છે કરિશ્મા કપૂર તેની ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે કરિશ્માનો સ્ટનિંગ લુક આ ઉંમરે પણ કરિશ્મા સુંદરતાના મામલામાં નવી અભિનેત્રીઓને માત આપે છે કરિશ્માનો સિઝલિંગ લુક જોઈને ચાહકો કાયલ થઈ જાય છે કરિશ્મા કપૂરનું દરેક કામ સુંદર છે લાંબા સમયથી મોટા પડદા પર દેખાઈ નથી